ચાલતી પટ્ટી

" આગામી સમુહ લગ્નોત્સવ તારીખ ૧૬-૨-૨૦૨૦ ને રવીવાર (મહા વદ આઠમ)ના રોજ હનુમાંજી મંદીર લાંભવેલ ખાતે યોજાશે... .""

સમાજના ઝળહળતા તારલાઓ

  • વિનુભાઇ રામભાઇ પ્રજાપતિ -(Village :Asi ) તા.પેટલાદ,ને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલ હોઇ વરીઆ પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.